[C]વેદના

હા   મિત્રો   બસ  આજ  વાત  ને  લઇ  ને  મારે  કહેવું   પડે  કે    મે ૨૦૦૭ …..સંપૂર્ણ    સભાનવસ્થા મા લેવાયેલો   કોઇક   નબળીક્ષણ   નો નિર્ણય…    “સાહિત્યની  સફર  ”  ની  ઉપર   ની વાત   ને  લખ્યા પછી  આજે   ઘણા  દિવસો   પછી   ફરી થી   આ મોકો  મળે છે…….  હું    મે    ૨૦૦૭ મા  વડોદરા   છોડી  ને સાત સમુદ્ર  પાર  અમેરિકા  આવી ગયો   છું  અને  એ   જ કારણ છે……. કે મારી  કલમ   માંડ   કક્કો  લખતા  શીખી   પરંતુ    સમગ્ર  મ’હોલ   નવો   હોવાના    કારણે  અથવા   તો નવા   વાતાવરણ   મા જાત   ને   અને ફે’મેલિ ને    ઠરીઠામ કરવાના પ્રયાસો મા  મારી  અંદરના  લગભગ  તમામ  સ્પંદનો  જાણે   થીજી  ગયા….. શેખાદમ    આબુવાલા  નુ  એ મુક્તક  મને   યાદ આવે……

અંહી છે એવો સરંજામ નથી મળવાનો

તૂટ્યો ફૂટ્યો કોઇ જામ નથી મળવાનો

લાખ જન્નત દેશે મને ઓ મારા ખુદા

મારા ઘર જેવો આરામ નથી મળવાનો

ગાડરિયા    પ્રવાહમા  તણાયો  ગણો   તે …કે    પછી બાળકો ના   ઉજળા ભવિષ્યની    માયા  ગણો  તો તે  પણ    અંહી  (શિકાગો)  આવ્યા   પછી   એમ    લાગે    કે …આના  કરતા  તો……ખેર !  માનસ   સહજ   સ્વભાવ જ   એવો   છે  કે જે   ના  હોય  તેની જ આશા કરતા હોઇએ  છીએ. ને   મોટા ભાગે  દરેક    માણસ  ને   એમ લાગતુ હોય છે કે મારી આજ     કરતા    ગઇકાલ     સારી   હતી          (  અંહી    આર્થિક   સમૃધ્ધિ   કે  પરિસ્થિતી   ની  ક્યાંય    વાત  નથી ) લગભગ છ મહિના   સુધી  તો ….  દિલ  મા ઉઠતા    તરંગો….વિચારો….કે સ્પંદનો… ને   શબ્દો    રુપે     ચર્ચ્રાઓ   કરવા ની    ક્યાંય   જગ્યા    દેખાતી    ન હતી    … આ દેશ મા      લોકો   ફક્ત   ડોલર   ની    ભાષા   સમજે  છે  ડોલર  ની પાછળ    દોડે છે   ….  ને    ડોલર   ની જ    દુનિયા  છે   ..   કદાચ   આ દેશ  ની    સીસ્ટમ    જ   આવી     હશે ?.. અને  હા  મિત્રો        મારી    કલમ   ના   લાંબા     મધ્યાતંર      નુ     એજ  તો     કારણ  હતુ…….  બસ   આ   જ    મારી    વેદના   હતી…કે     મને   મારે   લાયક        કશું        મળતું    ન  હતુ
મને     મારી જ   ગઝલ   નો  એક   શેર     યાદ   આવે …….

ઘોર અંધારુ ભલે તો ય શું

એક દિવો ઝળહળે તો ગમે

એ   દિવા   ની  વાત    કરીશું

હવે     પછી…….

Advertisements

4 ટિપ્પણીઓ »

RSS feed for comments on this post. TrackBack URI

 1. I hv heard somewhere -trust a man who never forget his past feeling

 2. Bharat Bhai.
  nice see your blog & i agree with you that man some time miss lot of things in taking care of family or making money.i will like to discuse more but i will like to visit my website http://www.gujnetwork.in & it is my plan to make gujarati people close.i hope u will reply me.
  Regards
  Rakesh ‘ mumbai
  9869288537

 3. Bharatbhai…It was my pleasure to know you at that Bloggers’ Conference….& now visiting your Blog. Congratulations ! Welcome to the GUJARATI WEBJAGAT !
  You are invited to my Blog.
  Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com

 4. jyare indians USA jva thangta hoy tyare tmari aavi ghar,desh mukva ni kasak loko ne dhayan aave to lmarI lekhni thi india nu kdach bhalu thay.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Blog at WordPress.com.
Entries and comments feeds.