[A]પ્રસ્તાવના…

હિન્દી  ગુજરાતી અને ઉર્દુ સાહિત્યમા જેમને  બોલચાલની ભાષામા  ગઝલને હસ્તગત કરી છે અને જેમના વગર ગુજરાતી મુશાયરો કદાચ અધૂરો કહી શકાય….જેમને હું અંગત રીતે મારા  પ્રેરક માનું…..જેમના  પ્રેરકબળ થકી મને કવિતા જેવુ  કંઇ..ક  લખવાનુ મન થયુ….અને એમના જ શબ્દો મા કહું તો….  
 
 
 

વાત મારી જેને   સમજાતી     નથી

એ ગમે તે હોય   ગુજરાતી નથી ….. 



હા…મિત્રો  વાત કરુ છુ ખલીલ  ધનતેજવી ની…..

સાહિત્યસફર ના આ પ્રથમ ચરણમા  હું જો એમને યાદ ન કરું તો કેમ ચાલે.

આજની આ પ્રથમ વેબ  પ્રસ્તાવના  અર્પણ કરુ છુ

ખલીલ સાહેબને….

ગુજરાત અને ગુજરાતની વાતો  ગીત ગઝલ  અને કવિતા ની…મન ને ગમતી વાતોની  મને ગમતી વાતોની  તમને ગમતી વાતોની ….વાતો કરીશું…..

હવે પછી………………

Advertisements

4 ટિપ્પણીઓ »

RSS feed for comments on this post. TrackBack URI

  1. વાત મારી જેને સમજાતી નથી,
    એ કંઇ પણ હોય ગુજરતી નથી.

    આ પંક્તિ તો મને ખ્યાલ છે ત્યાં સુધી રઈશભાઈ મનીઆરની છે… ચેક કરી લેજો અને મને પણ જણાવજો.

  2. Khalil dhantejvi ni pankti chhe..temna saadagi sangrah ma chhe..
    e game te hoy gujarati nathi..pan nahi..

  3. Vising your blog for the first time… nice knowing you..

  4. વાહ તમારા ગુરુ પ્રેમ ને શત શત નમન ભરતભાઈ
    હશે મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ
    ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.
Entries and comments feeds.